30% OFF
29.78% OFF
ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)
ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition) ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition) ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition) ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition) ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition) ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition) ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition) ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition) ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)
30% OFF
ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)

ઈનર એન્જિનિયરિંગ: આનંદમય જીવનના સૂત્ર, ગુજરાતી એડીશન (Inner Engineering: A Yogi’s Guide to Joy, Gujarati Edition)

Special Price ₹  158 Regular Price ₹  225
- +
Van

Free shipping above Rs 950

Van

Within 24-48 hours Fast Dispatches

EMI

Secure Payments

shipping

Product of India

shipping

Holistic Well-being

Product Details

પ્રકાશક ‏ : ‎ પેંગ્વીન રેન્ડમ હાઉસ ઇન્ડિયા પ્રાઇવેટ લિ.; ડિજિટલ મૂળ આવૃત્તિ (૧૨ ડિસેમ્બર ૨૦૧૬)

ભાષા :  ગુજરાતી

પેપરબેક ‏ : ‎ 300 પૃષ્ઠ

પરિમાણ ‏ : ‎૫.૨૫ x ૮.૫ ઇંચ

મૂળ દેશ ‏ : ‎ ભારત

Product Description

ઈનર એન્જિનિયરિંગ - આનંદ માટેની યોગીની માર્ગદર્શિકા, ન્યુ યોર્કની બેસ્ટસેલર, તે એક સ્વ-સશક્તિકરણ માટેની માર્ગદર્શિકા જે પારંપરિક જ્ઞાન અને સિદ્ધાંતો પર આધારિત છે અને વાચકોને આંતરિક સ્થિરતા અને શાંતિ માટે કાયમી પાયો બનાવવામાં મદદ કરે છે. પહેલી વાર, સદ્‍ગુરુ, વાચકો માટે યોગના વિજ્ઞાન દ્વારા સંપૂર્ણ સુખાકારી હાંસલ કરવાનો વ્યવહારિક માર્ગ આ સુલભ પુસ્તકમાં રજૂ કરે છે. તે આંતરિક પરિસ્થિતિઓને તમે જે રીતે ઇચ્છો છો તે રીતે બનાવવાનું એક માધ્યમ છે, જે તમને તમારા પોતાના આનંદના ઘડવૈયા બનાવે છે.
 
આ પરિવર્તનકારી પુસ્તકમાં, સદ્‍ગુરુ કુદરતી વિશ્વ પ્રત્યે લગાવ ધરાવતા એક છોકરાથી માંડીને એક હિંમતવાન યુવાન સુધીની પોતાની જાગૃતિની વાત કહે છે જેણે તેની મોટરસાઇકલ પર ભારતીય ખંડ પાર કર્યો હતો. તેઓ દક્ષિણ ભારતમાં એક પર્વતની ટોચ પર તેમના આત્મજ્ઞાનની ક્ષણને વર્ણવે છે, જ્યાંથી તેઓ ધરમૂળથી બદલાઈને બહાર આવ્યા હતા. આજે, ઈશાના સ્થાપક તરીકે, તે લાખો લોકો માટે માર્ગ પ્રકાશિત કરે છે. આ સુલભ, ગહન અને આકર્ષક પુસ્તકનું શાણપણનું સારરૂપ વાચકોને આનંદભર્યું જીવન જીવવાની તક આપે છે.
 
૩ લાખ કોપી વેચાઈ ચુકી છે.
 

More Information

More Information
SKU:ME0000801700

Proceeds from Isha Life are used to bring well-being to people and communities.

notify

User Reviews